Managed By "Samanvay Education and charitable Trust"

NEWS-18 AWARD -2019

Television NETWORK 18  દ્વારા આયોજિત  NEWS-18 AWARD - 2019 માં ડ્રીમ ઈન્ટરનેશનલ સ્કુલને સૌરાષ્ટ્રની BEST  SCHOOL FOR NEET & JEE નો અવોર્ડ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીના હસ્તે શ્રી ખરેડ સર , તથા પોપટ સર, ને આપવામાં આવ્યો હતો.