Managed By "Samanvay Education and charitable Trust"

DIVYA BHASKAR EMINENCE AWARD-2019

દિવ્યભાસ્કર દ્વારા આયોજિત  EMINENCE AWARD - 2019 માં ડ્રીમ ઈન્ટરનેશનલ સ્કુલને સૌરાષ્ટ્ર ની BEST RESIDENTIAL SCIENCE SCHOOL FOR NEET & JEE નો અવોર્ડ માનનીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને બોલીવુડ અભિનેત્રી Shazahn Padamsee ના હસ્તે શ્રી ખરેડ સર , પોપટ સર, તથા વઘાસિયા સર ને આપવામાં આવ્યો હતો.